ઘણીવાર એવું બનતું હોય છે કે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ સખત મહેનત કરીને સારું એવું પરિણામ મેળવે છે, અને વિચારે છે કે બસ હવે આપણું કામ પૂરું! પણ થોડો સમય પસાર થાય અને તેમના મનમાં પ્રશ્નો થવાનું શરૂ થઈ જાય છે કે ધોરણ 12 પૂર્ણ કર્યું અને સારું પરિણામ પણ લાવ્યા, પણ હવે આગળ શું? વિદ્યાર્થીઓએ ધોરણ 12 પછી શું કરવું એ બાબતે એમના મનમાં ઘણા પ્રશ્નો હોય છે, એમની માનસિકતા સ્પષ્ટ હોતી નથી. આવી પરિસ્થિતિ ખાસ કરીને આર્ટ્સ વિભાગના વિદ્યાર્થીઓમાં જોવા મળે છે. એ સમયે એમને યોગ્ય માર્ગદર્શનની આવશ્યકતા હોય છે. પણ ચિંતાની કોઈ જરૂર નથી; Empire Tuition Classes દ્વારા ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે એક કારકિર્દી માર્ગદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. જે એમને “ધોરણ 12 પછી શું કરવું?” એ પ્રશ્નો સ્પષ્ટ ઉત્તર આપવામાં મદદરૂપ થશે.
It happens many times that the students complete their 12th standard and think that their work has been done! But soon, as time passes, the question arises in the minds of the students that “I’ve completed my 12th with better enough result, but what should I do now? What Next?” The students have a lot of questions about their career and about “What to do after 12th?” They’ve confused mindset about their next step towards career. Such situation can obviously be seen with the students of 12th, especially 12th Arts’ students. They need proper guidance, let’s say a “career guidance”, at this point. But students, you don’t have to worry when the Empire Tuition Classes is here for You! Empire Tuition Classes has created a “Career Guidance Mind Map” for the students of 12th Arts stream. By reading this article, you will get answers to the questions like “What to do after 12th?” or “What are the Career options after 12th?” or “What can 12th Arts Student do after 12th?” and vice versa.
👉 અહી તમે ચાર option (Judiciary, Arts & Humanities, Media & Designing, Preparation) જોઈ શકો છો. જે દર્શાવે છે કે 12 આર્ટ્સ પછી તમે આ ચાર અલગ – અલગ ક્ષેત્રોમાં વિવિધ કોર્સ કરી શકો છો.
![]() |
Career
after 12th Arts |
👉 અહી તમે ચાર
option (Technology, Management, Medical, Diploma) જોઈ શકો
છો. જે દર્શાવે છે કે 12 આર્ટ્સ પછી તમે આ ચાર અલગ – અલગ ક્ષેત્રોમાં વિવિધ કોર્સ કરી
શકો છો.
![]() |
Career after 12th Arts |
👉 અહી નીચે દર્શાવેલ
ચાર્ટ તમને તમારા માટે Best Career Option પસંદ કરવામાં મદદરૂપ
થશે. તમે આ ચાર્ટ દ્વારા નક્કી કરી શકશો કે તમારા માટે કયો કોર્સ કે કયું ક્ષેત્ર યોગ્ય
રહેશે.
Hedgehog Concept for Career by ETC
હું વિશ્વાસ રાખું છું કે આ પોસ્ટ દ્વારા તમને "ધોરણ 12 પછી શું કરવું" (What to do after 12) એ પ્રશ્નનો જવાબ મળી ગયો હશે.
💥 જો આ પોસ્ટ પસંદ આવી હોય તો અન્યને Share કરશો. જેથી તમે પણ એમને ઉપયોગી થઈ શકો.
📩 વધુ માહિતી માટે: Email Me
📚 English Literature ને લગતા મટિરિયલ માટે: English Literature & Everything
0 Comments