વર્ગીય - અવર્ગીય વ્યંજનો (ગુજરાતી વ્યાકરણ - વર્ણવ્યવસ્થા)

Ü વર્ગીય વ્યંજનો

 

અઘોષ

ઘોષ

અનુનાસિક

અલ્પ – પ્રાણ

મહા – પ્રાણ

અલ્પ – પ્રાણ

મહા – પ્રાણ

કંઠ્ય

ક્

ખ્

ગ્

ઘ્

તાલવ્ય

ચ્

છ્

જ્

ઝ્

ઞ્

મૂર્ધન્ય

ટ્

ઠ્

ડ્

ઢ્

ણ્

દંત્ય

ત્

થ્

દ્

ધ્

ન્

ઔષ્ઠ્ય

પ્

ફ્

બ્

ભ્

મ્

 


Ü અવર્ગીય વ્યંજનો

 

ઘોષ

અઘોષ

ઘોષ

અલ્પ – પ્રાણ

મહા – પ્રાણ

અલ્પ – પ્રાણ

કંઠ્ય

તાલવ્ય

ય્

શ્

મૂર્ધન્ય

ર્, ળ્

ષ્

દંત્ય

લ્

સ્

દંત્યૌષ્ઠ્ય

વ્


Post a Comment

0 Comments